ગટકેર - સત ઈસબગોલ

આપ સારી રીતે જાણો છો કે સત-ઈસબગોલ બીજું કોઈ નહિ પરંતુ ઈસબગોલ સીડનું ઉપરનું પડ માત્ર છે. સત-ઈસબગોલ તેના વજન કરતા ૪૦ થી ૫૦ ગણું પાણી ગ્રહણ કરી નીચે તરફ સરકે છે.

અમોએ સદર પ્રોડક્ટ ની ક્ષમતા વધારવા માટે આમળા પાવડર ઉમેરેલ છે. જેથી તે નિર્દોષ પૂરક આહાર નું કામ કરે છે. એટલે કે આંતરડા ખરોચવાનું કામ કરે છે. અને સત-ઈસબગોલ ને શોશી ને બહાર નીકળી જાય છે.

માત્રા: આપના શરીરના કદ-કાઠી તથા પ્રકૃતિ અનુસાર તમેજ નક્કી કરી શકો છો.

પેકિંગ: ૧૦૦ગ્રામ પ્લાસ્ટિક જાર

ઉપરોકત ઉત્પાદન ભારતની કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી.

કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઈ-મેલ  :  amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com