Posts

ગટકેર - સત ઈસબગોલ

Image
આપ સારી રીતે જાણો છો કે સત-ઈસબગોલ બીજું કોઈ નહિ પરંતુ ઈસબગોલ સીડનું ઉપરનું પડ માત્ર છે. સત-ઈસબગોલ તેના વજન કરતા ૪૦ થી ૫૦ ગણું પાણી ગ્રહણ કરી નીચે તરફ સરકે છે. અમોએ સદર પ્રોડક્ટ ની ક્ષમતા વધારવા માટે આમળા પાવડર ઉમેરેલ છે. જેથી તે નિર્દોષ પૂરક આહાર નું કામ કરે છે. એટલે કે આંતરડા ખરોચવાનું કામ કરે છે. અને સત-ઈસબગોલ ને શોશી ને બહાર નીકળી જાય છે. માત્રા: આપના શરીરના કદ-કાઠી તથા પ્રકૃતિ અનુસાર તમેજ નક્કી કરી શકો છો. પેકિંગ: ૧૦૦ગ્રામ પ્લાસ્ટિક જાર ઉપરોકત ઉત્પાદન ભારતની કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી. કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪ ઈ-મેલ  :  amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com

SUPERMUCIL GutCare (Isabgol)

Image
As you know very well that Sat Isabgol is no more but only only an upper layers of Isabgol seed. Which is grow in farms western India. Is the only place its climate suits this product in whole world. Sat Isabgol has no nutrition value but only fibers in which 80% fiber are water soluble and 20% are non soluble in water. soluble fibers have role in body to detoxify the body and non soluble fiber cleans all the food passing system.  Sat Isabgol absorbs 40 to 50 times water than his weight and proform a gel. The gel is sleepy so it goes down ward collection all dirt's & other non digested materials in GutCare. We add additional two items to make this product more effectively.  We add Amla - Dry gross-berry bery powder and sounf means fennel seed powder. Fennel seed is laxative & Dry gross-berry powder means Amla powder has vitamin c an system very well.   This is an unique product mainly for pregnant women as  added cool natured material. All people also can con